Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Red alert declared in Dang district, leave of all officials cancelled, standby kept

VIDEO: ડાંગ જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું, તમામ અધિકારીઓની રજા રદ, સ્ટેન્ડબાય રખાયા

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ૩૧ જુલાઈના રોજ ડાંગ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.... ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે....કલેક્ટરે ત્રણેય તાલુકામાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરી છે.... તમામ અધિકારી-કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવા અને રજા પરના કર્મચારીઓને તાત્કાલિક હેડક્વાર્ટર પર હાજર રહેવાના આદેશ આપ્યા છે.... ઓવરટોપિંગની સંભાવના ધરાવતા માર્ગો અને કોઝવે પર પોલીસ અને હોમગાર્ડની ટીમને તૈનાત કરવામાં આવી છે....કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે બિનજરૂરી બહાર ન નીકળો, નદી-નાળા અને જળાશયોથી દૂર રહો.....

App Store