Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Fire breaks out in the forest of Dang's Sakarpatal range

VIDEO: ડાંગના સાકારપાતાળ રેન્જના જંગલ લાગી આગ, વનરાજીને થયું મોટું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના સાકારપાતાળ રેન્જના જંગલ આગ લાગી છે. સાકારપાતળ રેન્જના બાજ ગામ નજીક રિઝર્વ ફોરેસ્ટ કંપાર્ટમેન્ટ નંબર 311માં ભીષણ આગથી વનરાજીને મોટું નુકસાન થયું છે. જંગલમાં આગ લાગી છતા વન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવો ઘાટ ઘડાયો છે. એક તરફ તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત છે અને બીજી તરફ અનેક વીઘા જમીન પર જંગ બળીને ખાખ થઈ રહ્યું છે, જેના કારણે જંગલમાં રહેતા પ્રાણીઓ પર પણ જોખમ ઉભું થયું છે.

App Store