Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Due to heavy rains in Dang district, Purna river turns rough, motorists fearless amid danger

VIDEO: ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ, જોખમ વચ્ચે વાહનચાલકો બેફામ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સમગ્ર ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ભેંસકાત્રી–માયાદેવી પુલ નજીક ભયજનક સ્થિતિ સર્જાઈ છે. નદીમાં દરિયા જેવા ઉછળતા મોજા અને ધસમસતા પાણીના પ્રવાહને કારણે જોખમ સતત વધી રહ્યું છે. રેડ એલર્ટ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા પુલ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક કારચાલકો, જીપચાલકો અને બાઈકચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થતા જોવા મળ્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News