Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : 'Why are you campaigning here?' BJP worker attacks AAP worker

VIDEO :  Dahod New 'અહીં પ્રચાર કેમ કરો છો?, કહી  ભાજપના કાર્યકર્તાએ AAPના કાર્યકર્તા પર કર્યો હુમલો

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જ્યાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. કારઠ-૧ તાલુકા પંચાયતના આપના ઉમેદવાર અલ્પેશભાઈના ભાઈ વિનોદભાઈ જ્યારે કંબોઈ ખાતે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે ભાજપના તાલુકા પ્રમુખ વિનુભાઈ નીનામા સહિતના શખ્સોએ "તમે અહીં કેમ પ્રચાર કરો છો?" તેમ કહી બોલાચાલી કરી હતી.આ વિવાદ વકરતા ભાજપના કાર્યકર્તાઓએ વિનોદભાઈને લાકડી વડે માર માર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

App Store