Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO/ Netaji losing the election in Dahod, broke solar panels and pillars and took them home

VIDEO/ Dahod માં નેતાજી ચૂંટણી હારતા જ ઉશ્કેરાયા, સોલાર પેનલ અને થાંભલા તોડી ઘરે લઈ ગયા

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જો તમે અમને વોટ નહીં આપો તો પ્રાથમિક સુવિધાઓ પણ છીનવી લઈશું...આવો જ ઘાટ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં બની..જ્યાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ વસૈયા સરવિંગ ચૂંટણી હારી જતા સોલાર પેનલ સાથે સ્ટ્રીટલાઈટનો થાંભલો ઉઠાવી ગયા..ગ્રામવાસીઓમાં ચર્ચા છે કે, ગુસ્સે ભરાયેલા નેતાએ સ્ટ્રીટલાઈટ પણ છીનવી લેતા તેમને અંધકારમાં ધકેલી દીધા છે...એક વીડિયોમાં કોઈએ પોતાના ફોનમાંથી આ ઘટના કેપ્ચર કરી છે..તો કોઈએ છત પરના ગોખલામાંથી આ ઘટનાનું સ્ટીંગ ઓપરેશન કર્યું છે..આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે...લોકો કહી રહ્યાં છે કે, જનતાને અપાતી સુવિધાઓ નેતાઓના ખિસ્સામાંથી નથી આપતા...આ ઘટનાને લોકો શરમજનક ગણાવી કાર્યવાહીની માગ કરી રહ્યાં છે...

App Store