Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Throw stones at DJ playing at World Adivasi Day celebrations

VIDEO: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ડીજે વગાડવા મુદ્દે પથ્થરમારો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ઘર્ષણ અને માથાકુટ થઈ હતી. ગોધરા રોડ પર આવેલી મુવાલિયા ચોકડી પર ડીજે વગાડવાની બાબતે ઘર્ષણ થયું હતુ. જે બાદ પથ્થરમારો થતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. જોકે, પથ્થરમારાની ઘટનામાં કેટલાક વાહનોને નુકસાન પણ થયું હતુ. પોલીસે પથ્થરમારો કરનાર લોકોને અટકાયતમાં લઈ સ્થિતિ નિયંત્રમાં લીધી હતી.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News