Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Change in the atmosphere of Dahod

VIDEO: દાહોદના વાતાવરણમાં પલટો, ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે મંડપ ઉડ્યો!

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુખસર ખાતે ઘાંચીપંચ દ્વારા આયોજિત સામાજિક કાર્યક્રમ દરમિયાન અચાનક વાવાઝોડું અને વરસાદે વિઘ્ન ઊભું કર્યું. તેજ પવન સાથે વરસાદ શરૂ થતાં કાર્યક્રમ માટે લગાવેલા ટેન્ટ ઉડી ગયા હતા. લોકો ટેન્ટ પકડવા દોડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોરદાર પવનના કારણે કેટલાક ટેન્ટ ધરાશાયી થયા હતા. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ કાર્યક્રમ અચાનક બંધ કરવો પડ્યો હતો. 

App Store