Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Another murder incident in Dahod, fear grips the area as a young man is murder

VIDEO: Dahodમાં ફરી એક વખત હત્યાનો બનાવ, ધોળા દિવસે યુવકને પતાવી દેવાતા વિસ્તારમાં ભયનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દાહોદ શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. શહેરા ગોદીરોડ વિસ્તારમાં આવેલી ચાકલિયા ચોકડી પાસે ધોળા દિવસે યુવાનની હત્યા થઈ છે. એક અજાણ્યા શખ્સે સંદીપ ભૂરિયા નામના યુવક પર અચાનક તીક્ષ્ણ ચાકુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરે યુવકને મોઢા અને છાતીના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકતા સંદીપ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. જો કે આ હત્યાનું કારણ અકબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.  

App Store