Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Major action taken by the Minerals Department in Chhota Udepur district, authorities raid illegal sand mining

VIDEO: છોટા ઉદેપુર જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી, ગેરકાયદે રેતી ખનન પર તંત્રએ દરોડો પાડ્યો

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા ઉદેપુર જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોડેલીના ખમાપુરા-બાંગાપુરા વિસ્તારમાં આવેલી ઓરસંગ નદીમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે રેતી ખનન પર તંત્રએ દરોડો પાડ્યો હતો.આ કાર્યવાહી રાત્રિના સમયે કરવામાં આવી હતી, ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ૧ જેસીબી , ૧ એસ્કેવેટર મશીન અને ૧ ટ્રક સહિતના વાહનો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store