Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: A case has been registered against AAP district president Radhika Rathwa in Chhota-Udepur at Bodeli police station.

VIDEO: છોટા-ઉદેપુરમાં AAPના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા-ઉદેપુરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયા પર પોલીસ વિરુદ્ધ ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ છે. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોમાં રાધિકા રાઠવાએ પોલીસ પર આપના ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન આપવા અને ડરાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પોલીસ દલાલી કરતી હોવાના શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. બોડેલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળની અલગ અલગ કલમો અન્વયે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ વીડિયોને પોલીસની છબિ ખરડવાના પ્રયાસ તરીકે જોવા મળ્યો હતો.

App Store