Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Jashubhai Rathwa's explanation regarding the video with the gun

VIDEO: છોટાઉદેપુર / બંદૂક સાથેના વીડિયો મામલે જશુભાઈ રાઠવાનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ બંદૂક સાથે વાયરલ થયેલા વીડિયાને લઈને ખુલાસો કર્યો છે. આ મામલે તેમની સામે પોલીસ કેસ નોંધાયો હતો. જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે આદિવાસી પરંપરામાં લોકો લાકડી, પારિયા અને તીર-કામઠા સાથે નૃત્ય કરતા હોય છે. આ વખતે અમે અતિઉત્સાહમાં હતા અને કાયદો યાદ રહ્યો નહોતો, તેથી બંદૂક લઈને નીકળ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે સાંસદ તરીકે હથિયાર ચલાવવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ માત્ર ઉત્સાહમાં આ ઘટના બની હતી. સાથે જ કાયદો જે કાર્યવાહી કરશે તે સ્વીકારવાની પણ તૈયારી દર્શાવી હતી.

App Store