Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Govt Adivasi Day not celebrated in Chotaudepur, BJP pays floral tributes to Birsa Munda

VIDEO: છોટાઉદેપુરમાં સરકારી આદિવાસી દિવસની ઉજવણી નહીં, ભાજપે બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પી

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણીને લઈને ચર્ચા જોવા મળી રહી છે. આદિવાસી બહુલ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આદિવાસી દિવસ નિમિત્તે કોઈ સરકારી કાર્યક્રમ યોજાયો ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે માજી નગરપાલિકા પ્રમુખને પૂછતા તેમણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. બીજી તરફ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ભાજપ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂની નગરપાલિકા નજીક આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News