Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Elections to be held for the first time in Bodeli Municipality, administrative system ready

VIDEO: બોડેલી નગરપાલિકામાં પ્રથમવાર યોજાશે ચૂંટણી, વહીવટી તંત્ર સજ્જ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે. જિલ્લાની 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને પ્રથમવાર યોજાનારી બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આજે 7 તાલુકા મથકો પરથી ઈવીએમ મશીનો અને જરૂરી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  

App Store