Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Devotional immersion of Ma Dashama idols in Naswadi

VIDEO: નસવાડીમાં મા દશામાની મૂર્તિઓનું ભાવભીનું વિસર્જન

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડી તાલુકામાં મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે ભક્તિમય માહોલમાં મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું. જાગરણની રાત્રે ગરબા અને ભજન-કીર્તન બાદ વહેલી સવારે ઢોલ-નગારા સાથે શોભાયાત્રાઓ નીકળી હતી. શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી અશ્વિન અને મેણ નદી સહિતના જળાશયોમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરી માતાજીને ભાવભરી વિદાય આપી હતી.

App Store