Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Confluence of Faith and Courage: 20 Youths of Bhakdia Complete 1800 Km Journey on Cycle

VIDEO: શ્રદ્ધા અને સાહસનો સંગમ: ભેખડીયાના ૨૦ યુવાનોએ સાયકલ પર ૧૮૦૦ કિમીની યાત્રા પૂર્ણ કરી

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામના ૨૦થી વધુ યુવાનોએ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સાયકલ યાત્રા કરીને સૌરાષ્ટ્ર દર્શનનો ભવ્ય સંકલ્પ પૂર્ણ કર્યો છે. યુવાનોએ આધુનિક વાહનોનો ઉપયોગ કરવાને બદલે સાયકલ દ્વારા ૧૮૦૦ કિલોમીટરથી વધુનો મુશ્કેલ પ્રવાસ ખેડી સોમનાથ, બેટ દ્વારકા, રણુજા, ડાકોર અને પાવાગઢ જેવા ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. પાવાગઢથી ઝંડ હનુમાન થઈને બોડેલી પહોંચેલા આ સાહસિક યુવાનોનું નગરજનો દ્વારા પુષ્પવૃષ્ટિ અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા, સાહસ અને તંદુરસ્તીનો સંદેશ આપતી આ પડકારજનક સાયકલ યાત્રાએ સમગ્ર વિસ્તારના યુવાનો માટે એક નવી પ્રેરણા પૂરી પાડી છે.

App Store