Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udepur / Huge anger in Prajapati community

VIDEO: છોટાઉદેપુર / પ્રજાપતિ સમાજમાં ભારે રોષ, રોજગાર ઉપર સંકટ હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ તળાવ હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે. સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી દરમિયાન મોટી માત્રામાં માટી ખોદકામ થતા પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી આ માટીથી માટલા અને વાસણ બનાવી ગુજરાન ચલાવતા લોકો હવે પોતાના રોજગાર ઉપર સંકટ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. રોજી રોટી  છીનવાઈ હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે મામલો હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે.

App Store