VIDEO: ચૈતર વસાવાના સમર્થનમાં AAPની જંગી સભા
સોર્સ : gstv
છોટાઉદેપુરમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની જંગી સભા યોજાઈ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ યુવાનોને ભાજપ સામે સરપંચ ની ચુંટણી લડવા માટે આહવાન કર્યું હતું. અને કહ્યું કે દરેક ગામે ચૈતર વસાવા જેવા યુવાનો બહાર આવે તો ભાજપને ઉખેડી ફેંકી દેવામાં વાર નહીં લાગે. તેમણે છોટાઉદેપુર સભા બાદ રેલી કાઢીને જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું.

