Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : 5 injured in accident between scooter and tempo in Pavijetpur

VIDEO: પાવીજેતપુરમાં સ્કૂટર-ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં 5 ઈજાગ્રસ્ત, બુટલેગર દારૂની ડિલિવરી કરતો હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટા ઉદેપુરના પાવીજેતપુરના ચુડેલથી વાવડી ગામ તરફ જવાના રસ્તા પર સ્કૂટર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ટેમ્પો ચાલકે આક્ષેપ લગાવ્યો છે કે સ્કૂટર પર દારૂની ડિલિવરી માટે બુટલેગર જતો હતો અને તેણે ટેમ્પોને ટક્કર મારી જેમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

App Store