Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Botad Congress protest against lathi charge on students

VIDEO: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં બોટાદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોટાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા જંતર મંતર ખાતે ધરણા કરી રહેલી વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું. ફ્લેશ કાર્ડ,બેનર સાથે સૂત્રોચાર કરી સરકારની નીતિઓનો વિરોધ કરાયો. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ થઈ રહી છે અને જો આવી જ સ્થિતિ રહી તો ફરીથી આંદોલન છેડાશે. સાથે જ કહ્યું કે, આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને માફી માગવા દબાણ કરવામાં આવે છે અને ખોટી ફરિયાદ થવાનો ડર બતાવી વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસે લાઠીચાર્જ મુદ્દે અમિત શાહના રાજીનામાની પણ માગ કરી. નારેબાજી અને વિરોધ વચ્ચે થોડી જ વારમાં પોલીસે કાર્યકર્તાઓને ડીટેઈન કર્યાં હતા અને વિરોધ પ્રદર્શન પૂર્ણ થયું હતુ.

App Store