Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Allegations against Saving Society in Botad

VIDEO: બોટાદમાં બચત મંડળી સામે આક્ષેપોથી ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોટાદ શહેરના ખસરોડ વિસ્તારમાં ગુજરાતભરમાં 800થી વધુ શાખાઓ ધરાવતી આરાધના બચત સહકારી મંડળીની કોર્પોરેટ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો . જોકે એડલાઈઝર લાલજી મકવાણાએ નાણાકિય ગેરરીતિ થયાનો આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું તે ગીતાબેન પરમારને નાણા આપ્યા હતા અને હવે નાણા પરત લેવા માટે તેમને ધોળકા બોલાવવામાં આવી રહ્યા છે. તેમણે અનેક બહેનો સાથે પણ આ પ્રકારની નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. સાથે જ મંડળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન કરવા અંગે તેમણે મંડળીના હોદ્દેદારોની વગ હોવાનો દાવો કર્યો હતો અને હવે ફરી ક્યારેય મંડળી સાથે નહીં જોડાય તેમ જણાવ્યું હતું.

App Store