Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : There was a great commotion due to fear of a lion attack.

VIDEO:સિંહના હુમલાની આશંકાએ ફેલાયો ભારે ફફડાટ.

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગરના મહુવાના ખરેડ-ગઢડા સીમ વિસ્તારમાં એક યુવકના શંકાસ્પદ મોતનો મામલો સામ આવ્યો છે... પિંગલેશ્વર મહાદેવ નજીકથી લાપતા થયેલા નાગજીભાઈની શોધખોળ દરમિયાન કપડાં અને માનવ ખોપડી મળી આવતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં સિંહના હુમલાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય તપાસ બાદ જ બહાર આવશે. આ ગંભીર ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ અને મહુવા ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે સબ-સ્ટાન્ડર્ડ વ્યવસ્થાઓ અને સુરક્ષાના પગલાંની સમીક્ષા કરવામાં આવી રહી છે, તેમજ શંકાસ્પદ સ્થળોએ સીલિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. મૃતદેહના અવશેષોના ફોરેન્સિક પરીક્ષણ બાદ જ મોતનું કારણનો ખુલાસો થઈ શકશે..

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSbhavnagarmahuva