Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Rainfall in Mahuva city and rural area of Bhavnagar district after noon

VIDEO: ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી વાતાવરણ બદલાતા ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ભાદરવા માસમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને મહુવા શહેર તેમજ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.   અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ બંધાતાં અને ધોધમાર મેઘમહેર થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકોને આ વરસાદથી નવજીવન મળશે, જેને કારણે ધરતીપુત્રોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે.

App Store