VIDEO: મહુવાના દુધાળા ગામમાં કુવામાં ખાબકેલા દિપડાનો વન વિભાગે બચાવ્યો જીવ
સોર્સ : GSTV
ગુજરાતના મહુવામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં કૂવામાં ખાબકેલા દિપડાનો વન વિભાગે જીવ બચાવ્યો છે. મહુવા તાલુકાના દુધાળા નંબર-2 ગામે મોડી પાત્રે એક દિપડો પંચાયતના કુવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમે પાંજરના મદદથી દિપડાને સલામત રીતે કુવામાંથી બહાર કાઢ્યો હતો. અને સુરક્ષિત સ્થળ પર છોડી દીધો હતો.

