Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Controversy erupts after AAP party posters in Bhavnagar removed by municipal corporation at midnight

VIDEO: ભાવનગરમાં આપ પાર્ટીના પોસ્ટરો રાતે મહાનગરપાલિકાએ હટાવતા વિવાદ સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ભાવનગર આવી રહ્યા છે, તે અંગે શહેરમાં વિવધ સ્થળોએ  આપ પાર્ટીના પોસ્ટરો લાગ્યા હતા.

App Store

આપ પાર્ટીના પોસ્ટરો અને બેનરો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા

એરપોર્ટ થી કાર્યક્રમ સ્થળ સુધી લાગેલા આમ આદમી પાર્ટીના પોસ્ટરો અને બેનરો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા, જોકે આ કામગીરીની  ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પસાર થતા તેને આ બાબતને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર મામલે આપ પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા

સમગ્ર મામલે આપ પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.  ગોપાલ ઈટાલિયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું તમે લોકો ભાજપની દલાલી કરો છો, તો શા માટે પોસ્ટર ઉતારો છો.