Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Claim of strict action of the government in the Lattha scandal

VIDEO: લઠ્ઠાકાંડમાં સરકારની કડક કાર્યવાહીનો દાવો

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મૃતકકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે પોલીસની ત્વરિત કામગીરીથી વધુ જાનહાનિ અટકી છે, જ્યારે 16 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. ઘટનાની ગંભીરતા જોતા સરકારે ઘટના બને તે જ દિવસે SMCને તપાસ સોંપી હતી અને બેદરકારી દાખવનારા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મંત્રીએ કહ્યું કે દોષિત કોઈપણ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર કોઈપણ જાતની બાંધછોડ નહીં કરે.  

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News