Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Ceiling fan breaks for second day in a row at Mahuva Government Hospital

VIDEO : મહુવા સરકારી હોસ્પિટલમાં સળંગ બીજા દિવસે સીલિંગ પંખો તૂટ્યો, મહિલા વોર્ડ બાદ હવે પુરુષ વોર્ડમાં બની ઘટના

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરની મહુવા સરકારી હોસ્પિટલમાં સળંગ બીજા દિવસે સીલિંગ પંખો તૂટી પડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે મહિલા વોર્ડ બાદ આજે અચાનક પુરુષ વોર્ડમાં પણ પંખો નીચે ખાબક્યો હતો, જેમાં એક યુવકનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી છે. લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા રીનોવેશન બાદ પણ આવી ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. માત્ર બે જ દિવસમાં બનેલી આ બીજી ઘટનાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.

App Store