Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar / Ushaben Talreja elected as the 23rd Mayor of Municipal Corporation

VIDEO: ભાવનગર / મહાનગરપાલિકાના 23મા મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર મહાનગરપાલિકાના 23મા મેયર તરીકે ઉષાબેન કિશનભાઈ તલરેજાની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મેહતાને જવાબદારી સોંપવામાં આવી છે. મનપાની પરંપરા જાળવી રાખતા પૂર્વ વિસ્તારના મેયર અને પશ્ચિમ વિસ્તારના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે રિંકુબેનને જવાબદારી સોંપાઈ છે.

App Store