Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar Duplicate Liquor Scandal: Major action by DGP, LCB PI Mayurdhwajsinh Saravaiya suspended

VIDEO: ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડ: ડીજીપીની મોટી કાર્યવાહી, એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના નકલી દારૂકાંડના મામલે પોલીસ તંત્રમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડીજીપીએ ભાવનગર એલ.સી.બી.   પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક પગલાં અંગે ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન સત્તાવાર સમર્થન આપ્યું છે. ડુપ્લીકેટ દારૂકાંડમાં પોલીસ અધિકારી સામે લેવાયેલા આ સસ્પેન્શનના પગલાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આગળની તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.

App Store