Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : The system is in motion regarding the problem of water filling on the Andada road from Gadkhol Patiya of Ankleshwar.

VIDEO: હાંસોટના સાહોલ ગામથી આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ માટે ભવ્ય કાવડ યાત્રા રવાના

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામેથી આંધ્રપ્રદેશના શ્રીશૈલમ ખાતે આવેલ દિવ્ય મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનાર્થે ભવ્ય કાવડ યાત્રાનું પ્રસ્થાન થયું છે. ડીજેના તાલ, ઢોલ-નગારા અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે ગામના ૧૪ શિવભક્ત યુવાનો પવિત્ર જળ ભરીને આ કાવડ યાત્રામાં જોડાયા છે. ગામના મહાદેવ મંદિરેથી કાવડમાં જળ ભરીને નીકળેલા આ શિવભક્તો આગામી ૧૦ સપ્ટેમ્બરે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન ભોળાનાથ પર જળાભિષેક કરી દિવ્ય દર્શનનો લાભ મેળવશે.

App Store