Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A rush of devotees at the Ramkund Tirtha of Ankleshwar

VIDEO: અંકલેશ્વરના રામકુંડ તીર્થે ભક્તોનો ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વરના પૌરાણિક શ્રી રામકુંડ તીર્થધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વ અપાર ભક્તિભાવથી ઉજવાયો હતો. આ પાવન અવસરે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિશેષ ઉપસ્થિત રહી મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે મહાપ્રસાદ, ધાર્મિક કાર્યક્રમો અને મહિલા મંડળ દ્વારા ભજન-કીર્તનનું ભવ્ય આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News