Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : The grand theme of Maa Vaishno Devi Dham in Ganesh Mahotsav in Ankleshwar

VIDEO: અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવમાં મા વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વરના ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવમાં સાક્ષાત મા વૈષ્ણોદેવી ધામની અદ્ભુત થીમ તૈયાર કરવામાં આવી છે. આયોજકો ખાસ વૈષ્ણોદેવીથી શાસ્ત્રોક્ત વિધિથી પૂજાયેલી પાદુકા લાવી પંડાલમાં પ્રસ્થાપિત કરી છે. કૃત્રિમ પહાડો અને પવિત્ર ગુફા વચ્ચે બિરાજેલા ગણેશજી તથા મા વૈષ્ણોદેવીના દર્શન કરી અંકલેશ્વરના ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

App Store