Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Random checks in residential areas bring down power theft elements

VIDEO: Bharuch / નબીપુરમાં DGVCLના દરોડા, રહેણાંક વિસ્તારોમાં આકસ્મિક તપાસથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચોરી રોકવા માટે આકસ્મિક મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકો નિદ્રામાં હતા ત્યારે વીજ કંપનીના કાફલાએ ગામમાં ધામા નાખતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસ અને DGVCLની સિક્યુરિટી ટીમનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અલગ-અલગ ટીમો બનાવી રહેણાંક વિસ્તારોમાં ડાયરેક્ટ લંગરિયા અને મીટર ગેરરીતિઓની તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો.  

App Store