Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Viral weapon video and water supply threats spark tension after BJP electoral loss

VIDEO: Bharuch / ભાજપ ઉમેદવારની હાર બાદ પાણી પુરવઠો બંધ કરવાની ધમકી અને શસ્ત્રો સાથેના વીડિયો વાયરલ થતા તણાવ સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કાવી-૨ બેઠક પર ભાજપના ઉમેદવાર સકીલ મલેકની હાર બાદ, સોશિયલ મીડિયા પર પાણી પુરવઠો બંધ કરવાની ધમકી અને શસ્ત્રો સાથેના વીડિયો વાયરલ થતા તણાવ સર્જાયો હતો.જોકે, GSTV NEWS ના અહેવાલ મુજબ હાલ સ્થિતિ સામાન્ય છે. ભાજપના ઉમેદવારે સ્પષ્ટતા કરી કે પાણી વેરો ન ભરાયો હોવાથી આ ચીમકી અપાઈ હતી. તંત્રની દરમિયાનગીરી બાદ પાણી પુરવઠો પુનઃ શરૂ થતા ગ્રામજનોએ રાહત અનુભવી છે અને ગામમાં શાંતિ સ્થપાઈ છે.

App Store