Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : MP Mansukh Vasava hits out at opposition over Jungle Land Satyagraha in Narmada

VIDEO: નર્મદામાં જંગલ જમીન સત્યાગ્રહ મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું વિપક્ષ પર નિશાન

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લાના સાગબારાના ખોપી ખાતે જંગલ જમીન ખેડાણ મુદ્દે આજથી સત્યાગ્રહ આંદોલન શરૂ થતાં સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષ પર નિશાન તાક્યુ તેમણે જણાવ્યું કે વન વિભાગ, આદિવાસી વિભાગ અને કલેક્ટર કચેરી વચ્ચે પૂરતા સંકલનના અભાવે જંગલ જમીનનો આ પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે. સત્યાગ્રહમાં વિપક્ષી નેતાઓ જોડાવાની ચર્ચાઓ વચ્ચે તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને આપના નેતાઓ માત્ર રાજકીય સ્ટંટબાજી કરી રહ્યા છે, જ્યારે આ સમસ્યાનો વાસ્તવિક ઉકેલ રાજ્ય સરકાર જ લાવશે.

App Store