VIDEO: ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલછેલ્લું અપડેટ : 06 May 2026Your browser does not support the video tag.સોર્સ : gstvભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતા ફેલાઈ છે. આ પણ વાંચો : VIDEO: Bharuch / હાંસોટમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ; વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે બીજીવાર કામ અટકાવ્યું VIDEO: અંકલેશ્વરના જૂના દીવા ગામે કુદરતની મહેર, ખેડૂતો માટે 'તાડના વૃક્ષો' બન્યા કમાણીનું સાધન ટોપિક્સ:bharuch newsbharuch weatherbharuch temperaturerain in bharuchgstvgstv news