Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Huge outrage among farmers due to lack of fertilizer in Jambusar

VIDEO: જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં ભારે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જંબુસરમાં ખાતરની ભારે અછત સર્જાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે 5:00 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં કેન્દ્ર ખુલતાં જ ખાતર ન મળતાં ખેડૂતોને નારાજ થઈ પરત ફરવું પડ્યું હતું. ખેડૂતોએ ખાતર વિતરણમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને પારદર્શક રીતે વિતરણ કરવાની ઉગ્ર માંગ કરી છે.

App Store