Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Fire breaks out at Moradia Chemical Company in Saikha GIDC, Bharuch

VIDEO: ભરૂચની સાયખા જીઆઈડીસી સ્થિત મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. કંપનીની અંદરથી આગના કાળા અને ગોટાઝરૂપ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે સઘન પ્રયાસો શરૂ કર્યા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં અને આગનું ચોક્કસ કારણ શું હતું તેની વિગતો હજુ સુધી સામે આવી નથી.

App Store