Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Bharuch / Fraud of Rs. 26 lakh in the name of giving cafe franchise

VIDEO: ભરૂચ / પીઝા અને પંજાબી વાનગીઓની કાફે ફ્રેન્ચાઈઝી આપવાના નામે રૂ.26 લાખની છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચમાં પીઝા અને પંજાબી વાનગીઓની કાફે ફ્રેન્ચાઈઝી આપવાના નામે રૂ. ૨૬.૪૬ લાખથી વધુની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં ૬૦ આઉટલેટ્સ ખોલવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી, જેમાં માત્ર ૧૮ આઉટલેટ્સ જ શરૂ કરાયા હતા..આ ઉપરાંત સુરત અને વડોદરા સહિતના શહેરોમાં ૪૦થી વધુ મહિલાઓ અને ૫૦ જેટલા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચૂકવી આર્થિક સંકટમાં મૂકવામાં આવ્યા છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને મહિલા આરોપી વૈભવી શેરે સહિત બેની ધરપકડ કરી છે..અન્ય એક આરોપી ફરાર હોવાથી તની શોધખોળ હાથ ધરવામાં આવી છે.....

App Store