Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Ankleshwar GIDC: Worker dies after falling into company's underground water tank, family mourns

VIDEO: અંકલેશ્વર જીઆઈડીસી: કંપનીની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતાં કામદારનું મોત, પરિવારમાં શોક

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ૩૦ ઓગષ્ટના રોજ કામ દરમિયાન ભૂગર્ભ પાણીની ટાંકીમાં પડી જવાથી ૪૦ વર્ષીય કામદાર કલ્પેશ વસાવાનું કરુણ મોત નીપજ્યું છે. જીતાલી ગામના રહેવાસી મૃતક ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી, ત્યારબાદ બે દિવસ પછી ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો…ઘટનાની જાણ થતાં અંકલેશ્વર GIDC પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, કંપની સંચાલકોએ શોકગ્રસ્ત પરિવારને યોગ્ય મદદ અને વળતર આપવાની ખાતરી આપી છે.

App Store