Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Anganwadi worker woman dies after being hit by cement filled Iser tempo in Jambusar

VIDEO: જંબુસરમાં સિમેન્ટ ભરેલા આઈસર ટેમ્પોની ટક્કરે એક્ટિવા સવાર આંગણવાડી કાર્યકર મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના જંબુસર નગરમાં બરોડા બેંક પાસે ટેમ્પોની ટક્કરે સ્કૂટર સવાર આંગણવાડી કાર્યકર મહિલાનું મોત થયું છે.. કાવા ગામની આંગણવાડીમાં ફરજ બજાવતા શ્વેતાબેન  જાદવ સ્કૂટર પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સિમેન્ટ ભરેલા આઈસર ટેમ્પોએ તેમની સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શ્વેતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટેમ્પો ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.  108 મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયો છે.  

App Store