Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : 28 CCTVs installed in old Tawra village of Bharuch at a cost of Rs 8 lakh for security

VIDEO: ભરૂચના જુના તવરા ગામમાં સુરક્ષા અર્થે ૮ લાખના ખર્ચે ૨૮ સીસીટીવી લગાવાયા

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના જુના તવરા ગામમાં સલામતી અને સુરક્ષા મજબૂત કરવા ગ્રામ પંચાયતે ૮ લાખના ખર્ચે ૨૮ સીસીટીવી લગાવવાની કામગીરી કરી છે... ગામના વિકાસ અને વધતી અવરજવર વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્ય માર્ગો પર આશરે ૮ લાખથી વધુના ખર્ચે કુલ ૨૮ અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ કેમેરા નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના બને તો ત્વરિત તપાસ કરી ઉકેલ મેળવવાનો છે. ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસની સાથે-સાથે ગ્રામજનોની સુરક્ષા માટે કરવામાં આવેલા આ ઉમદા પ્રયાસથી સમગ્ર જુના તવરા ગામમાં ખુશી અને સલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsbharuch