Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : 19 villages of Hansot and Walia on high alert as Keem river overflows in Bharuch district

VIDEO: ભરૂચ જિલ્લામાં કીમ નદી ઓવરફ્લો થતા હાંસોટ અને વાલિયાના ૧૯ ગામો હાઈ એલર્ટ પર

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નદીના ધસમસતા પ્રવાહ અને સંભવિત પૂરનાં જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વધતા જળસ્તરને કારણે હાંસોટ અને વાલિયા તાલુકાના કીમ નદી કિનારે આવેલા 19 જેટલા ગામોમાં પૂરનું પાણી ઘૂસી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News