Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: MLA Keshaji Chauhan bowed down to the voters, 'I said, if there is any mistake on my part or the party, please forgive me'

VIDEO: ધારાસભ્ય કેશાજી ચૌહાણે મતદારોને દંડવત પ્રણામ કર્યા, 'કહ્યું મારાથી કે પક્ષથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો'

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનો એક ભાવુક અંદાજ જોવા મળ્યો હતો. પોતાના માદરે વતન મોજરું ગામે આયોજિત ચૂંટણી સભામાં સંબોધન કરતા ધારાસભ્ય અત્યંત ભાવવિભોર બન્યા હતા અને મતદારો સામે જમીન પર દંડવત પ્રણામ કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી સ્વીકાર્યું કે જો ભાજપ કે તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો મતદારો તેમને માફ કરે. દંડવત પ્રણામ કરીને તેમણે આગામી ચૂંટણીમાં ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા માટે ગ્રામજનો અને મતદારોને નમ્ર અપીલ કરી હતી.

App Store
ટોપિક્સ:gstv newsgstv