Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Triple accident at Ambaji border: Highway jam

VIDEO: અંબાજી બોર્ડર પર ટ્રિપલ અકસ્માત: હાઈવે જામ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર શીતળા માતાની ઘાટી પાસે મોડી રાત્રે મારબલ ભરેલા બે ટ્રેલર વચ્ચે કાર દબાતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3 ચાલોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે જાનહાની ટળી છે. અકસ્માતના કારણે હાઈવે પર 2-3 કિમીનો ટ્રાફિક જામ થયો હતો, જેને પોલીસે સ્થળ પર પહોંચી હળવો કર્યો હતો.

App Store