Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : The controversy over the Bharatmala project intensified

VIDEO/ Banaskanthaમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિવાદ તીવ્ર બન્યો, ખેડૂતો આંદોલનની રણનીતિ ઘડશે

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Banaskantha News: બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ વિવાદ તીવ્ર બન્યો છે. ખેડૂતોને જમીન સામે યોગ્ય વળતર ન મળતાં નારાજગી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે આ અંગે આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી નીકાળી વિરોધ નોંધાવ્યો હતો. ડીસા પ્રાંત કચેરીમાં ખેડૂતો એકઠા થયા હતા. કચેરીમાં અંદર ખેડૂતોએ રામુધન બોલાવી હતી. અનેક ખેડૂતોની જમીન માટે કિંમતી કપાઈ છે જેના યોગ્ય વળતર મામલે સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. એક ખેડૂતે વિરોધ કરતા જણાવ્યું હતું કે, 21 રુપિયામાં છાશ નથી આવતી પણ સરકારે અમારી જમીન એટલા રુપિયામાં લઈ લીધી છે.

App Store