VIDEO: બનાસકાંઠા કોંગ્રેસ વિવાદ પર પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન, કહ્યું : સંગઠનમાં વાતચીતના અભાવે આ પ્રશ્ન ઊભો થયો છે
સોર્સ : gstv
બનાસકાંઠા કોંગ્રેસ વિવાદ પર ભાજપના પ્રહારોનો જવાબ આપતાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે જિલ્લા સંગઠનમાં વાતચીતના અભાવે આ પ્રશ્ન ઊભો થયો છે. પ્રદેશ સમિતિ કાર્યકરોને યોગ્ય સ્થાન મળે તેવો પ્રયાસ કરતી હોય છે, પરંતુ ક્યાંક ચૂક રહી જતાં સંગઠન સ્થગિત કરાયું છે. તેમણે ઉમેર્યું કે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભરૂચમાં ખુદ તેમના સાંસદ પક્ષ સામે સવાલો ઉઠાવે છે,

