Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Police flag march on Rath Yatra route in Disa

VIDEO: ડીસામાં રથયાત્રા રૂટ પર પોલીસનું ફ્લેગમાર્ચ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની 28 મી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. શોભાયાત્રાને લઈને એક તરફ અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા પોલીસે પણ કમર કસી છે. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી શહેરમાં પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચ શોભાયાત્રાના સમગ્ર રૂટ પરથી પસાર થઈ હતી.  

App Store