Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Food department takes action in Deesa, seizes 1400 kg of suspicious ghee

VIDEO: ડીસામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 1400 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો સીઝ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ શંકાસ્પદ ઘીના વેચાણ અને ઉત્પાદન સામે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે ડીસાની ત્રણ પેઢીઓ પર ઓચિંતા દરોડા પાડી પરિવાર, કવિરાજ અને શ્રેષ્ઠબ્રાન્ડના ઘીના નમૂના લઈ અંદાજે 1 હજાર 444 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે, જેની બજાર કિંમત 8.28 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.

App Store

તપાસ દરમિયાન કેટલીક પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું ખુલતા તંત્રએ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેનાથી સમગ્ર પંથકના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.