VIDEO: સરસ્વતી કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તોની ભીડ..શ્રાવણમાં ચડે 10 લાખ બીલીપત્ર!
સોર્સ : gstv
ગુજરાતના અંબાજી પાસે સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભક્તોની ભીડ જોવા મળી.. કુંવારી નદી તરીકે ઓળખાતી સરસ્વતી નદી અહીં મહાદેવને સ્પર્શ કરીને વહે છે, જેઆ ધામનું અનેરું મહત્વ દર્શાવે છે. અંબાજી દર્શને આવતા ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચીને વહેલી સવારથી સાંજ સુધી શિવ આરાધના કરે છે. ભક્તો શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી પવિત્ર બીલીપત્ર અર્પણ કરે છે, જેસમગ્ર શ્રાવણ માસ દરમિયાન અંદાજે દસ લાખ જેટલા બીલીપત્ર ચઢાવવામાં આવે છે.શ્રાવણ માસના પ્રથમ દિવસ બપોરે મહાદેવને ભવ્ય થાળ ધરાવીને મહાઆરતી કરવામાં આવી હતી,

