Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Changes in the timing of Aarti and Darshan on the occasion of Navratri festival at Ambaji Temple

VIDEO: અંબાજી મંદિર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રિ દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આસો સુદ  એકમ  રવિવારથી 19 ઓક્ટોબર સુધી આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રિ દરમિયાન માતાજીની સવારની આરતી  સાડા સાતથી 8 સુધી યોજાશે, અને સવારે 8થી સાડા અગ્યાર સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે ૧૨ વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે તથા બપોરના દર્શન સાડા બાર થી સાંજે સવા છ સુધી કરી શકાશે. સાથે જ રાત્રે 9 વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી ગરબા યોજાશે.

App Store